અમે આપની સાથે સુંદર અટપટા ગુજરાતી ઉખાણાં શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલ ઉખાણાં જવાબ સાથે હશે. ગુજરાતી ઉખાણાં મન ને ગતિ આપે છે.તમે આ ગુજરાતી ઉખાણા વાંચીને જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો છો.આ ઉખાણાં ને આપ આપના મિત્રો કે સહયોગીઓ સાથે શેર કરી શકો છો.
1. નાક પર આવી એ શાન થી બેસે,
પગને વાંકા વાળી એ કાન પર ગોઠવે
2. આમ તો નીચી નજરે ચાલે,
રીસાય ત્યારે પગ પછાડે,
લોકોનો એ ભાર વેંઢારે,
તોય કોઇ સારો ન માને.
3. વૃક્ષ ઉપર વસું તોય હું પંખી નથી,
દૂધ આપું તોય હું ગાય નથી,
મોળો છું તોય હું મધૂરો છુ,
પૂજન કરો ત્યારે હું દેવોનો પ્રતિક છુ.
મિત્રો આ ગુજરાતીમાં કેટલાક ઉખાણાં જવાબો સાથે હતા. યા ગુજરાતી ઉખાણાં તમને કેવી રીતે ગમે છે તે અમને
કોમેન્ટમાં જણાવો. જો તમે કેટલાક અન્ય ઉખાણાં જવાબો સાથે પણ જાણો છો તો અમને
કોમેન્ટમાં જણાવો. આપ અહીથી 👇 ઉખાણાં ને share કરી શકશો.
– મિત્રો અમને
ફોલો કરવાનું ભુલશો નહી. મુલાકાત બદલ આભાર.




